બજાર પ્રવૃત્તિ

વાયદા સૂચકાંકો

એમસીએક્સસાથેવેપાર

હેજિંગ દ્વારા કોમોડિટીના
જોખમોને ઘટાડવા મજબૂત
અને નિયંત્રિત એક્સચેન્જની
પહોંચ મેળવો.

tradewithmcx

અમે કોમોડિટીઝમાં રોકાણ અને વેપારની સગવડ મારફત જોખમોને ઘટાડવા માટે આપના માટે મજબૂત અને નિયંત્રિત એક્સચેન્જની ઓફર કરીએ છીએ

સભ્ય કેવી રીતે બનવું તે જાણો

સભ્યપદ પસંદ કરવા માટે નીચેના ચાર પ્રકાર છે

ટ્રેડિંગ-કમ-ક્લિયરિંગ મેમ્બર (ટીસીએમ) (TCM)

ઈન્સ્ટિટ્યૂશનલ ટ્રેડિંગ-કમ-ક્લિયરિંગ મેમ્બર (ટીસીએમ) (ITCM)

પ્રોફેશનલ ક્લિયરિંગ મેમ્બર (પીસીએમ) (PCM)

ટ્રેડિંગ મેમ્બર (ટીએમ) (TM)

શ્રેષ્ઠ પાસેથી શીખો

કોમોડિટીઝમાં ટ્રેડ કરતાં શીખો

અમે જે લોકો તેમના જોખમનું સંચાલન કરવામાં રસ ધરાવતા હોય તેમના માટે પ્રારંભિક અને એડવાન્સ બંને સ્તરના કોર્સ રાખ્યા છે
એમસીએક્સની ટીમ પાસેથી કોમોડિટી ટ્રેડિંગમાં વધુમાં વધુ સંભવ સૂચના મેળવો

એમસીએક્સ સર્ટિફાઈડ
કોમોડિટી
પ્રોફેશનલ
(એમસીસીપી)

કોમોડિટી ડેરિવેટિવ્ઝ બજારથી માહિતગાર બનો. આ પ્રોગ્રામ કોમોડિટી બજારોમાં ટ્રેડિંગના પ્રકારો, તેની કામગીરી અને વ્યવહારો, ક્લિયરિંગ, પતાવટ અને ડિલિવરીના વિધિક્રમો અને તેના નિયામકીય તથા કાનૂની માળખા પર કેન્દ્રીત છે. ટેસ્ટ માટે જે લોકો રજિસ્ટર થયા હોય તે તમામ ઉમેદવારોને ખાસ પ્રકારનું વાંચન સામગ્રી આપવામાં આવે છે.

હેજિંગ એટલે શું ?

જોખમને ઘટાડવા માટેની આ એક પ્રક્રિયા છે, જે કેશ માર્કેટની એક પોઝિશન સામે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં પોઝિશન લઈને ભાવમાં અણધાર્યા ફેરફારો સાથે સંકળાયેલાં જોખમોની અસર ઘટાડે છે અથવા સીમિત કરે છે..

આગળ વાંચો...

જોખમ સંચાલન

જોખમોને ઓળખી, મૂલ્યાંકન કરી અને આર્થિક પ્રમાણ નક્કી કર્યા બાદ તેને ઓછું કરવા માટેના નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા જરૂરી પગલાં લેવાં..

આગળ વાંચો...

Awards